સમગ્ર ઘટનાનો Video સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૨ ઓક્ટોબર ૨૩ જામનગરના નવાગામ ઘેડ માતૃ આષિત સોસાયટી પાસે ગઇકાલ વપોરે પ્રેમીકાએ પ્રેમી યુવકને જાહેરમાં માર મારી કપડા ફાળી નાખતા ભારે ચર્ચા જાગી હતી જાહેરમાં તમાસો સર્જાતા બેફામ વાણી વિલાસ વચ્ચે જેને લઇ ત્યા રહેતા સ્થાનિકોના ટોળા એકઠા થયા મહિલાને સમજાવા છતાં મહિલા ટસ કે મસ ન થઈ હાજર લોકોમાંથી કોઇએ વિડિયો ઉતારી લઈ જે સોશિયલ મીડિયા ભારે વાયરલ થયો હતોસુત્રોમાથી જાણવા મળતી વિગત મુજબ બંને પરણીત હોવાનું જાણવા મળી રહ્યું છે અને પ્રેમી યુવકને મળવા બોલાવ્યા બાદ કોઈ કારણોસર બંને વચ્ચે ડખ્ખો થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો યુવક લેબર કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ તો આ મુદા એ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.