Home Gujarat Jamnagar જામનગરની એક્સીસ બેંક મેનેજર સહિત 3 લોકો માસ્કની ગાઇડ-લાઇનના ઉલ્લંઘનમાં દંડાયા

જામનગરની એક્સીસ બેંક મેનેજર સહિત 3 લોકો માસ્કની ગાઇડ-લાઇનના ઉલ્લંઘનમાં દંડાયા

0

જામનગરની એક્સીસ બેંક સહિત 3 જગ્યાએ માસ્કની ગાઇડ-લાઇનના ઉલ્લંઘન બાબતે આસામીઓને દંડ: કુલ 12 હજારના દંડ ફટકાર્યાદેશ દેવી ન્યુઝ જામનગર 19. જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા બુધવારે જામનગરની દુકાનોમાં માસ્ક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન જોલી બંગલા નજીક આવેલ લક્ષ્મી હોટેલમાં કર્મચારીઓએ માસ્ક ન પહેરતા કુલ રૂ.3000 નો દંડ, એસટી રોડ પર આવેલ એક્સીસ બેંકના મેનેજર મનોજભાઈ ગંગોલી પાસેથી માસ્કના દંડ પેટે 5000 અને જોલી બંગલા પાસે આવેલ વિઝન એમઆરઆઈ સેન્ટર માંથી 4000 રૂપિયા દંડ લેવામાં આવ્યો હતો. અચાનક મહાનગર પાલિકાના નોડલ ઓફિસર ત્રાટકતા સર્જાયો અફડાતફડીનો માહોલ..

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version