જામનગરના એક યુવાન પાસેથી માસિક રૂપિયા ૧૫ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર પેટ્રોલ પંપ ના સંચાલક સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, નવેમ્બર ૨૩ જામનગરના એક યુવાન પાસેથી ૧૫ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર કોરા ચેકમાં સહી કરાવી લેનાર પેટ્રોલ પંપ ના સંચાલક અને સ્વામિનારાયન સોસાયટી શેરી નં ૦૬ માં રહેતા મહેશભાઇ મુળજીભાઇ ભુસા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.