Home Gujarat Jamnagar જામનગરના મારૂતીનગરમાં યુવતિના ઘરે જઇ બાપ-દિકરાએ કરી ધમાલ થઈ ફરિયાદ

જામનગરના મારૂતીનગરમાં યુવતિના ઘરે જઇ બાપ-દિકરાએ કરી ધમાલ થઈ ફરિયાદ

0

જામનગરના મારૂતીનગરમાં યુવતિના ઘરે જઇ બબાલ કરતા બે શખસ સામે ફરિયાદ

યુવતી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ પતાવી દેવાની ધમકી આપી અન્ય વ્યક્તિ ઉપર લોખંડના પાઈપ વડે માર માર્યો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૬ જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલા મારુતિનગરમાં રહેતાં પૂજાબા મહિપતસિંહ રાઠોડ નામના યુવતીના ઘરે ગત સોમવારે રાત્રિના સમયે તેના જ વિસ્તારમાં રહેતા દિગ્વીજયસિંહ રેવતુભા જાડેજા અને રેવતુભા ભુરુભા જાડેજા નામના બે શખ્સોએ ઘરે આવી યુવતી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ પતાવી દેવાની ધમકી આપી અન્ય વ્યક્તિ ઉપર લોખંડના પાઈપ વડે માર માર્યો હતો.

હુમલામાં બનાવમાં પોલીસે બે શખ્સો વિરુઘ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version