જામનગરના ભીમ વાસમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવાન ઉપર ચાર શખ્સો ટુટી પડ્યા
- પાંચ મહિના પહેલા જેલ કેન્ટિંગમાં સામુ જોવા બાબતે
- આરોપી:- રોહીત ભરતભાઇ વાઘેલા રહે ભીમવાસ જામનગર (૨) મુર્તુજા ઉફે લાડુ રહે રાજપાર્ક, ગુલાબનગર જામનગર (૩) અનીલ ઉર્ફે ટેણી મનસુરીયા (૪) દીલીપ ભરતભાઇ વાઘેલા રહે બન્ને ભીમવાસ જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના ભીમવાસ શેરી નંબર-૨ માં જૂની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર તલવાર, પાઇપ જેવા તિક્ષણ હથીયાર વડે ચાર શખ્સોએ જીવલેણ હુમલો નાસભાગ મચી ગઇ હતી.
સીટી-બી પોલીસે આઇ.પી.સી કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૩૫૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ PSI સામાણી ચલાવી રહ્યા છે.