નાની-નાની વાતમાં ઝઘડો કરી મારકુટ કરતા પતિ વિરૂદ્ધ મહિલા બની રણચંડી.
જામનગર શહેરના પોલીસ હેડ કવાર્ટસની પાછળ ગોલ્ડન સીટી સામે આવેલ ફુલચંદ તંબોલીભવન વિંગ A -૪૦૪ આવાસમાં રહેતા જેસલબેન વિશાલભાઈ હિમંતદાન ત્રિવેદીએ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પતિ વિરૂદ્ધ નાની નાની બાબતમાં ઝગડો કરી મારકુટ કરી દુખ ત્રાસ આપ્યાની ફરીયાદ કરતા ચકચાર જાગી છે.