Home Gujarat Jamnagar ભાણવડ રોડ પર મોડપરના પાટીયા નજીક ખાનગી બસ પલટી: 15 મુસાફર ઘાયલ

ભાણવડ રોડ પર મોડપરના પાટીયા નજીક ખાનગી બસ પલટી: 15 મુસાફર ઘાયલ

0

ભાણવડ રોડ પર મોડપરના પાટીયા નજીક ખાનગી બસ પલટી: 15 મુસાફર ઘાયલ : સારવારમાં ખસેડાયા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર :લાલપુર નજીક ભાણવડ રોડ પર મોડપરના પાટીયા પાસે આજે સવારે એક ખાનગી બસ પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના 15 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.

ઘટનાની જાણ થતાં 108 ની 4 એમ્બ્યુલન્સમાં ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા આવ્યા હતા.

તમામ ઇજાગ્રસ્તોને લાલપુર સીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version