જામનગર ની યુવતી ગુમ થતાં પોલીસ માં જાણ કરાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૫ , જામનગરના હરિયા કોલેજ નજીકના સિદ્ધાર્થનગરમાં રહેતી એક યુવતી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈ છે.