Home Gujarat Jamnagar સપડા નજીક પોલીસની કારને નડ્યો અકસ્માત: સરકારી ગાડીને નુકશાન પહોંચાડયાની ફરિયાદ

સપડા નજીક પોલીસની કારને નડ્યો અકસ્માત: સરકારી ગાડીને નુકશાન પહોંચાડયાની ફરિયાદ

0

સપડા નજીક પોલીસની કારને નડ્યો અકસ્માત: સરકારી ગાડીને નુકશાન પહોંચાડયાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:

જામનગર પંચ એ પોલીસ સ્ટેશનમાં કિરીટસિંહ હાલાજી જાડેજા, ઉ.વ.32, રે. મચ્છરનગરની પાછળ, પુનીતનગર-ર જામનગરમાં એ ફરીયાદ નોંધાવી છે કે, સપડા ગામના પાટીયા આગળ રોડ પર ફરીયાદી કિરીટસિંહ સરકારી બોલેરો રજી.નં. જી.જે.-10-જી-0986 પી.-એન.ઓ.-ર6 લઈને જામનગરથી કાલાવડ જતા સપડા પાસે પહોંચેલ ત્યારે આરોપી રેનોલ્ટ કંપની ડસ્ટર ફોરવ્હીલ રજી.નં.જી.જે.-10-બી.જી.-4436 કાલાવડ તરફથી પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી આવી ફરીયાદી કિરીટિંસંહનો બોલેરોના આગળના ભાગે અથડાવી અકસ્માત કરી કિંમત રૂ.70,000/- જેટલુ નુકશાન કરી ગુનો કરેલ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version