જામનગર ની જી.જી સરકારી હોસ્પિટલ માં લિફ્ટ ખોટકાતાં દર્દી ફસાયા : લોકો મદદે આવ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨, માર્ચ ૨૫ જામનગર ની સરકારી જી જી. હોસ્પિટલ ની જૂની બિલ્ડિંગ માં આજે એક જૂની લિફ્ટ. માં ટેકનિકલ ખામી સર્જાતાં એક દર્દી તેમાં ફસાયા હતા.જેમને લોકો એ મદદ કરી સલામત રીતે બહાર કાઢ્યા હતા.