જામનગર નજીક ગંગાવાવ પાસે આવેલી પાનની દુકાનમાં બીડી-તમાકુ ના શોખીન એવા તસ્કરો ત્રાટક્યા
- દુકાનમાંથી શેમ્પૂ- બીડી- ગુઢકા તેમજ બિસ્કીટ અને ૪૦ કિલો લોટ ની ચોરી કરી ગયા ની પોલીસ ફરિયાદ