જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીકથી ૪૦ વર્ષીય અજ્ઞાત યુવકનો મૃતદેહ સાંપડ્યો
-
પ્રાથમિક તપાસમાં યુવાન જમ્મુ કાશ્મીરનો હોવાનો અને કુદરતી મૃત્યુ થયું હોવાનું જણાઈ આવતા તપાસનો દોર લંબાવાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧ માર્ચ ૨૫ , જામનગરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા એક પેટ્રોલ પંપ નજીકથી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ૪૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.