Home Gujarat Jamnagar જામનગર પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની મુલાકાત લેતાં સાંસદ પૂનમબેન માડમ

જામનગર પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની મુલાકાત લેતાં સાંસદ પૂનમબેન માડમ

0

પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની મુલાકાત લેતાં સાંસદ પૂનમબેન માડમ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૫ જુલાઇ ૨૩ જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે આવેલ પુરથી અસરગ્રસ્ત લાલપુર ગામની સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લીધી હતી. સાંસદે આ તકે વિસ્તારમાં થયેલ નુકસાની અંગેની વિગતો મેળવી હતી અને અસરગ્રસ્તોને મળવા પાત્ર સહાય ત્વરિત ચુકવવા તથા આરોગ્ય વિષયક કાર્યવાહી જલ્દીથી શરૂ કરવા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમ્યાન સાંસદ સાથે પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા તા. પૂર્વ સરપંચ સમીરભાઈ ભેંસદડિયા અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version