જામનગર શહેરમાં રાશન કાર્ડ-ઈ-કેવાયસી માટે લાલબંગલા સર્કલ માં પુરવઠા વિભાગની ઝોનલ ઓફિસમાં લાંબી લાઈનો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ જાન્યુઆરી ૨૪, જામનગર માં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટે ની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઉચ્ચ અધિકારીએ યોગ્ય ઉકેલ લાવવો જોઈએ તેવી માગણી લોકો માંગણી ઊઠવા પામી છે.