લાલપુરના મેઘપરમાં રહેતી ૨૨ વર્ષ ની યુવતી લાપત્તા થઈ જતાં પરિવારજનોમાં ચિંતા : ગુમ નોંધ કરાવાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ જાન્યુઆરી ૨૫, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી ૨૨ વર્ષીય અપરણીત યુવતી પોતાના ઘરેથી એકાએક લાપતા બની જતાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે, અને મેઘપર પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. જેને પોલીસ શોધી રહી છે.