Home Gujarat Jamnagar તળાવ ફળીમાં રહેતો જીગો ખવાસ 5 બોટલ સાથે ઝડપાયો : નવાગામધેડના હાર્દિક...

તળાવ ફળીમાં રહેતો જીગો ખવાસ 5 બોટલ સાથે ઝડપાયો : નવાગામધેડના હાર્દિક ચુડાસમાની સંડોવણી ખુલી

0

જામનગરના ભાટની આંબલી નજીકથી પાંચ બોટલ દારૂ સાથે શખ્સ ધરપકડ.

નવાગામ ઘેડમાં રહેતો હાર્દિક ચુડાસમાની સંડોવણી ખુલી.દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: o૮ જામનગર શહેરમાં ભાટની આંબલી પાસેના વિસ્તારમાં રહેતાં જીજ્ઞેશ ઉર્ફે જીગો દિનેશ સોલંકી નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.2500 ની કિંમતની પાંચ બોટલ દારૂ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા પીએસઆઇ એન.વી. હરિયાણી તથા સ્ટાફે રૂા.7500 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં નવાગામ ઘેડના હાર્દિક ચુડાસમાની સંડોવણી ખુલતા પોલીસે બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version