જામનગરના ડેન્જર પર્સન એવા ‘દિવલા ડોન’ સામે પાસા નું શસ્ત્ર ઉગમતા જિલ્લા પોલીસવડા; જેલમાં ધકેલાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ એપ્રિલ ૨૫ જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા કુખ્યાત દિવલા ડોન સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે.