જામનગરનાં મહિલાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો દૂરઉપયોગ કરી સમાજ મા બદનામી કરનાર આરોપી પકડાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તાં.૨૪, ઓક્ટોબર ૨૩ જામનગરનાં એક શિક્ષિત મહિલા નું સોશિયલ મીડિયા નાં અલગ અલગ પ્લેટફોર્મમાં ૧૨ ફેક આઈડી બનાવી મહિલાનો ફોટો મોર્ફ કરી ને અભદ્ર શબ્દ પ્રયોગ કરી સમાજમાં બદનામી કરનાર આરોપી ને જામનગર ની સાઈબર ક્રાઈમ પોલીસે મહારાષ્ટ્ર માંથી ઝડપી પાડ્યો છે.