જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ઈકો માં લઇ જવાતાં ૧૩ ઘેટા-બકરા મુકત કરાવાયા : ત્રણ શખ્સ ની અટકાયત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૬ ડિસેમ્બર ૨૪, જામનગર ના લાલપુર બાયપાસ માર્ગે થી ઇકો કારમાં લઈ જવા હતા ૧૩ ઘેટા બકરા ને પોલીસે મુક્ત કરાવ્યા હતા અને ત્રણ આરોપીઓ ની અટકાયત કરી હતી.
અને ત્રણ શખ્સની પોલીસે અટકાયત કરી ઘેટા-બકરાંનો કબ્જો જામનગરની જીવદયા પ્રેમી સંસ્થા-વી.કે. ફાઉન્ડેશનને સોંપ્યો છે. જામનગરની ટ્રાફિક શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.