જામનગરમાં દારૂબંધી ના ધજાગરા ઉડાવતો વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬, માર્ચ ૨૪ જામનગર શહેરમાં દારૂ બંધી ના ધજાગરા ઉડાવતો વધુ એક વિડિયો સામે આવ્યો છે. બ્લુ કલરની સાડી પહેરેલી એક મહિલા નવા બંધાઈ રહેલા બ્રિજની નીચે જાહેરમાં દારૂ પીને હોળી ની ધમાલ મસ્તી મચાવી રહેલી નજરે પડી રહી છે.