Home Gujarat Jamnagar જામનગર જિલ્લાના 20 PSI ની આંતરિક બદલી કરતા પોલીસ વડા

જામનગર જિલ્લાના 20 PSI ની આંતરિક બદલી કરતા પોલીસ વડા

0

જામનગરમાં 20 PSIની ઓતરિક બદલી કરતા જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું

દેશ દેવી ન્યુઝ 02 સપ્ટેમ્બર ૨૨ જામનગર સીટી-સીના રવિરાજસિંહ ગોહીલ જોડીયા, સીટી- એના મોઢવાણીયા ટ્રાફિક શાખામાં, પંચ-બીના જયદીપસિંહ પરમાર સીટી-એમાં તથા સીટી-બીના એમ. એન જાડેજા લાલપુર મુકાયા હતા.

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જિલ્લામાં એક સાથે વીસ પીએસઆઇની આંતરિક બદલીઓ કરી છે . જેમાં ખાસ કરીને સતત ત્રણ વર્ષથી એક જ સ્થળે નોકરી કરતા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં શહેરના સીટી-એ, બી અને સી ડિવિઝનનો સમાવેશ થયો છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version