જામનગર જિલ્લા જેલમાં યાર્ડમાં જવા બાબતે સર્જાય બબાલ: 14 કેદીઓ સામે પોલિસ ફરિયાદ
આરોપી :- ( ૧ ) હનીફ રસુલ મકવાણા ( ૨ ) કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા ( ૩ ) શબીર ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી ( ૪ ) સોહીલ મહમદભાઇ પારેખ ( પ ) જાફર સીદીકભાઇ જુણેજા ( ૬ ) ઉબેદ અબ્દુલભાઇ કોરડીયા ( ૭ ) જહાંગીર યુસુફભાઇ ખફી ( ૮ ) અબાર ઉર્ફે કારીયો હુશેનભાઇ સફિયા ( ૯ ) અસલમ હુશેનભાઇ સફિયા ( ૧૦ ) મુસ્તાક હોથીભાઇ ખફી ( ૧૧ ) એઝાજ દાઉદભાઇ સફિયા ( ૧૨ ) સાલેમામદ ઉર્ફે કચ્છી ઇશા દાઉદભાઇ છરૈયા ( ૧૩ ) એઝાઝ ઉર્ફે ચકલી કદરભાઇ શેખ ( ૧૪ ) અશરફ ઇલ્યાસભાઇ સાયચા
જેલ ગાર્ડ દ્વારા યાર્ડનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરતા તમામ 14 શખ્સો એકસંપ થઇ યાર્ડનો દરવાજો પકડી રાખી બંધ ‘ન’ કરવા બધળાટી બોલાવી હતી જેલની અંદર દેકારો થતા અન્ય સિપાઈ અને જેલર દોડી ગયા હતા જેથી કેદીઓ દ્વારા જેલ ગાર્ડની ફરજ રૂકાવટ કર્યાં અંગેની પોલીસને જાણ કરાઇ હતી આથી પોલીસ કાફલો જિલ્લા જેલ ખાતે દોડી જઈ સમગ્ર હકીક્તનો તાગ મેળવ્યો હતો.