જામનગરના ગાંધીનગર વિસ્તારમાં યુવાનની આંખમાં સ્પ્રે છાંટી બે શખસ દ્વારા હુમલો
દેશ દેવી ન્યુઝ જામનગર 30.જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂની અદાવતના કારણે બે શખ્સોએ હુમલો કરી આંખમાં સ્પ્રે છાંટી દીધા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે.