Home Gujarat Jamnagar જામનગરનો ‘શિવાંન’ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા અશ્વ શોમાં દ્વિતિય ક્રમે વિજેતા

જામનગરનો ‘શિવાંન’ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા અશ્વ શોમાં દ્વિતિય ક્રમે વિજેતા

0

કાના છીકારી ગામ નો અશ્વ આંતરરાષ્ટ્રીય કક્ષાના મેગા અશ્વ શોમાં દ્વિતિય ક્રમે વિજેતા

  • શિવાંન નામનો અશ્વ દ્વિતિય ક્રમે વિજેતા થઇ જામનગર ની શાનમાં વધારો કર્યો હતો
  • અશ્વ ના મૃતપ્રાય થતા શોખ ને રાજ્ય સરકાર  પ્રોત્સાહન પૂરું પાડી રહી છે
  •  જામનગર માં અશ્વ અને પશુ પાલન ના ઉછેર સામે યુવા પેઢી આગળ આવી રહી છે. તે ગૌરવની વાત કહેવાય : દિલીપસિંહ પરમાર

દેશ  દેવી ન્યુઝ જામનગર તા ૧૦ માર્ચ ૨૪  શ્રી બૂઢેશ્વર મહાદેવ મેળા સમિતિ આયોજિત અને પશુપાલન તથા પ્રવાસન વિભાગ ગુજરાત સરકારના સહકાર થી ૧૩ મો રાષ્ટ્રીય કક્ષા નો મેગા અશ્વ શો જસરા માં યોજાયો હતો.જેમાં જામનગર જિલ્લા નાં કાના છીકારી ગામ નાં હરદીપસિંહ જાડેજા નો શિવાંન નામનો અશ્વ દ્વિતિય ક્રમે વિજેતા થયો હતો .આમ આ અશ્વ એ જામનગર નું ગૌરવ વધાર્યું છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version