Home Gujarat Jamnagar કાલાવડના મકરાણી સણોસરા ગામે આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ

કાલાવડના મકરાણી સણોસરા ગામે આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ

0

કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામે આંગણવાડી ના બાળકોની આરોગ્ય તપાસણી કરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૧ સપ્ટેમ્બર, ૨૪ હાલમાં સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે કાલાવડ તાલુકાના મકરાણી સણોસરા ગામની સરકારી હોમિયોપેથીક દવાખાનાના મેડિકલ ઓફિસર એ અંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમજ આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી અને બાળકો સહિત આંગણવાડીના સ્ટાફ મિત્રોને પોષણયુક્ત આહારના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version