Home Gujarat Jamnagar લાલપુર પંથકના પીપળીમાં પિતા અને બે પુત્રીએ ફીનાઇલ ગટગટાવ્યું : પાડોશી દ્વારા...

લાલપુર પંથકના પીપળીમાં પિતા અને બે પુત્રીએ ફીનાઇલ ગટગટાવ્યું : પાડોશી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આરોપ

0

લાલપુર પંથકના પીપળીમાં પિતા અને બે પુત્રીએ ફીનાઇલ ગટગટાવ્યું : પાડોશી દ્વારા ત્રાસ અપાતો હોવાનો આરોપ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા નાનજી મુળજીભાઇ મકવાણા (ઉ.વ. 49), તેમની પુત્રી ભારતીબેન (ઉ.વ. 19) અને અંજનાબેન (ઉ.વ. રર) એ ગઇ મોડી સાંજે સસોઇ ડેમ રોડ પર ફીનાઇલ પી લેતા તાકીદે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પાડોશીના કથિત ત્રાસથી કંટાળીને પગલું ભયર્નિું બહાર આવ્યું હતું, બીજી બાજુ આ મામલે લાલપુર પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જે તપાસના અંતે ફરિયાદ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version