Home Gujarat Jamnagar જામનગરના વિજરખી ફાયરિંગ રેજ પાસે ખેતી કરતા પરપાંતિય ગોળી વાગી : જુવો...

જામનગરના વિજરખી ફાયરિંગ રેજ પાસે ખેતી કરતા પરપાંતિય ગોળી વાગી : જુવો VIDEO

0

વિજરખી ફાયરિંગ રેજ પાસે ખેતી કરતા પરપાંતિય યુવને ગોળી વાગી.

  • જામનગર નજીકના વિઝરખી ફાઇરીગ રેન્જ પાસે પ્રેક્ટિસ કરતી વેળાએ ખેત શ્રમિકને ગોળી વાગી
  • વિજરખી ગ્રામજનોએ ફાયરિંગ અન્ય જગ્યાએ કરવા બાબતે અગાઉ પણ રજૂઆત કરી હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ સપ્ટેમ્બર ૨૨ જામનગર નજીકના વિજરખી ફાયરીંગ રેન્જ પાસે ખેતી કામ કરતા મૂળ એમપીના પરપ્રાંતિય મજુરને ખેત કામ કરતી વેળાએ ગોળી વાગતા 108 મારફત જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

પ્રાપ્ય પ્રાપ્ત વિગત મુજબ જામનગર તાલુકાના વિજરખી ગામ ખાતે વિક્રમ શિયાર નામના આસામીની વાળીએ ખેત મજૂરી કરતા મૂળ એમ.પીના રહેવાસી અને હાલ વિજરખી વાડી વિસ્તારમાં પરપ્રાતિય યુવકને સવારે ખેતમજૂરી કરતી વેળાએ પગમાં ગોળી થાગતા અક્ડા તફડી મચી ગઈ હતી બનાવના પગલે યુવકના પરિવારજનો તથા વાડી માલિક દોડી આવ્યા હતા અને તાત્કાલિક ૧૦૮ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો વાડી માલિકના જણાવ્યા અનુસાર ફાયરિંગ પ્રેક્ટિસ બંધ કરવા અથવા તો અન્ય જગ્યાએ ખસેડવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ હતી હાલતો ખેતમજૂરોમાં કરતો માહોલ ફેલાયો છે સાથે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહે છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version