જામનગરમાં વીજતંત્ર દ્વારા પખવાડિયા ના વિરામ બાદ આજે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરાતાં વિજ ચોરો માં ફફડાટ
-
૨૬ વિજ ચેકીંગ ટુકડી દ્વારા શહેરના લીમડા લાઇન- પંચેશ્વર ટાવર- ગુલાબ નગર સહિતના વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું
-
જે વિસ્તારના ફીડરમાં વિજ ખાદ્ય જણાતા ત્યા ચેકિંગ હાથ ધરાયું
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૦ ડીસેમ્બર ૨૮, જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ આજે વહેલી સવારથીજ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને ૨૬ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ છે. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.