જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે વાહન ચેકિંગ દરમિયાન બાઇકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી પકડાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ માર્ચ ૨૫, જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડાઈ હતી.