પોલીસ બંદોબસ્તની સાથે દિગ્વિજય પ્લોટમાં ડી.પી. રોડ માટે ડિમોલિશન : 20 મિલકત ધારકોને અસર
પટેલ સમાજથી દિગ્વિજય પ્લોટ સુધીમાં 20 બોધકામને અસર જેમા 18 ઈન્ડસ્ટીયલ અને 1 રેસિડેન્ટ અને 1 આંગણવાડીનો સમાવેશ
જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર વિજય કુમાર ખરાડીના સીધા માર્ગદર્શન હેઠળ અને કાર્યપાલક ઇજનેર ભાવેશભાઈ જાની સુપરઝન હેઠળ પાડતોડ શરૂ કરાયું હતું
આ કાર્યવાહી એસ્ટેટના કંટ્રોલિંગ મૂકેશ વરણવા , ઓફિસર દિક્ષીત, શાખાના રાજભા ચાવડા , સુનિલ ભાનુશાળી રાજભા જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ પરમાર તથા અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી .