વિશ્વ યોગ દિવસ નિમિતે લાખોટા રણમલ લેક પર થશે ડોક્યુમેન્ટરી પિકચરનું નિર્માણ:
જામનગર જિલ્લાના તમામ યોગ કોચ યોગ ટ્રેનર, યોગ સાધકોને જોડાવા રાજેશ્રી પટેલનો અનુરોધ
૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે ગુજરાતના ૩૩ જિલ્લાના ૭૫ ઐતિહાસિક સ્થાનો પર થશે ડોક્યુમેન્ટરી ફિલ્મનું શુટીંગ: જામનગરના રણમલ તળાવ લેક તળાવનો સમાવેશ
ભારત સરકાર આયુષ મંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે ટુક સમયમાં ચાલુ થશે સુટીંગ
દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગર જિલ્લાના દરેક યોગ કોચ, યોગા શિક્ષકો, યોગ સાધકો, ભાઈઓ અને બહેનો અપીલ કરવાની કે આયુષ સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા 21 જુન અંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે એતિહાસિક સ્થાન પર યોગ ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર થઈ રહી છે.