Home Gujarat Jamnagar જામનગરમાં બની રહેલા ઓવરબ્રીજની મુલાકાત લેતા ડેપ્યુટી કમિશનર

જામનગરમાં બની રહેલા ઓવરબ્રીજની મુલાકાત લેતા ડેપ્યુટી કમિશનર

0

હાપા માર્કેટ યાર્ડ પાસે બની રહેલા ઓવરબ્રીજની મુલાકાત લેતા ડેપ્યુટી કમિશનર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ ઓક્ટોબર ૨૩ જામનગરમાં હાપા માર્કેટ યાર્ડ પાસે બની રહેલા નવા ઓવરબ્રિજની ચાલતી કામગીરી અંગે આજરોજ તપાસણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશ જાનીએ આજે સવારે ઓવરબ્રીજની સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં ઓવરબ્રીજની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે ઉપસ્થીત રહેલ કોન્ટ્રાકટરોને કામગીરી ઝડપથી કરવા તેમજ અન્ય બાબતોની સૂચનાઓ આપવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનરે અચાનક સ્થળ પર વિઝીટ કરતાં કોન્ટ્રાકટરો તેમજ કામ કરતાં વર્કરોમાં દોડધામ મચી ગઈ હતી.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version