Home Gujarat Jamnagar જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રીવાબા સાથે ઉડાડી પતંગ

જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ રીવાબા સાથે ઉડાડી પતંગ

0

જામનગરનાં સેલિબ્રિટી કપલનું ઉતરાયણ સેલિબ્રેશન : રવિન્દ્ર જાડેજાએ રીવાબા સાથે ઉડાડી પતંગ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ જાન્યુઆરી ૨૪ ભારતીય ટીમનાં ક્રિકેટર અને વિશ્વનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં જેમની ગણના થાય છે એવા રવિન્દ્ર જાડેજા તથા તેમનાં પત્ની અને જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ પતંગબાજી કરી ઉત્તરાયણ પર્વની આકાશી ઉજવણી કરી હતી. જામનગરમાં આવેલ પોતાનાં નિવાસ સ્થાને ક્રિકેટર તથા ધારાસભ્યે પતંગ ઉડાડી બાળપણ તાજું કર્યું હતું.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version