ધ્રોળ નગર પાલિકા ની એક બેઠક માટે કોંગી ઉમેદવારે ભર્યું ફોર્મ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ માર્ચ ૨૫, ધ્રોળ નગરપાલિકાની એક બેઠક માટેની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે.ધ્રોળ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તાજેતરમાં યોજાઈ હતી જેમાં કોંગ્રેસા એક ઉમેદવાર નું નિધન થતા આ વોર્ડ ની ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી.