જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સગા ભાઈ- બહેન વચ્ચે પડી તકરાર
-
ભાઈએ બહેન પર હુમલો કરી હાથમાં ફ્રેક્ચર કરી નાખ્યા ની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૭ ડીસેમ્બર ૨૪, જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતી મુમતાજ બેન અબ્દુલભાઈ જેડા નામની ૩૫ વર્ષની યુવતીએ પોતાના ઉપર હુમલો કરી હાથમાં ફેક્ચર કરી નાખવા અંગે પોતાના જ સગા ભાઈ કાદર આમદભાઈ કક્કલ સામે ફરિયાદ નોંધાવી છે.