Home Devbhumi Dwarka રાજયના વધુ 33 પોલીસ ઈન્સપેક્ટની બદલીનો ઘાણવો: દેવભૂમિ દ્વારકાના ચાવડા વડોદરા મુકાયા

રાજયના વધુ 33 પોલીસ ઈન્સપેક્ટની બદલીનો ઘાણવો: દેવભૂમિ દ્વારકાના ચાવડા વડોદરા મુકાયા

0

રાજયના વધુ 33 પી.આઇ.ની બદલીનો ઘાણવો

આગામી સમયમાં વધુ બદલીની ચર્ચા: આઇપીએસ અધિકારી સહિતની ચૂંટણીલક્ષી બદલીઓની તૈયારીદેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા જે.એમ. ચાવડાની વડોદરા ગ્રામ્યમાં બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર: ૭ જૂલાઇ ૨૨ ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટરની આ બદલી ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં હજુ પણ વધારે બદલ્યો આવે તે ચર્ચા પોલીસ બેડામાં વર્તાઈ રહી છે. કોઈપણ પોલીસ ઇન્સ્પેક્ટરને એક જ જગ્યાએ ત્રણ વર્ષથી વધુ સમય થયો હોય તેમની બદલી આવતી હોય છે, તે પ્રકારે હજી પણ આગામી સમયમાં રાજ્યભરમાં મોટાપાયે પીઆઇ, ડીવાયએસપી અને આઇપીએસ અધિકારીને બદલી આવે તે નિશ્ચિત છે.બદલીનું વિસ્તૃત લીસ્ટ નીચે મુબજ છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version