જામનગરના વધુ એક ડેન્જર પર્સન એવા નામચીન શખ્સ સામે પાસા નું શસ્ત્ર ઉગમતા એસ.પી; જેલમાં ધકેલાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા પ એપ્રિલ, ૨૫ જામનગર શહેરમાં ડેન્જર પર્સન ગણાતા એવા વધુ એક શખ્સ સામે જામનગરના એસપી દ્વારા પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે, અને તેની એલસીબી મારફતે અટકાયત કરી લઇ વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે.