જામનગરમાં ભારે પાવન વચ્ચે લાખોટા તળાવ પર લેઝર શો ના છાપરા ઉડ્યા
- વોકીંગ કરતા નાગરીકોમાં ભગદડ : એક વ્યક્તિને ગંભીર ઇજા
- લાખોટા લેક પરની દિવાલ,ગ્રીલ અને રેલીંગને ભારે નુક્સાન
- જામનગરમાં ભારે પવન વચ્ચે વરસાદ વરસતા લાખોટા તળાવ પર મ્યુઝિકલ લાઈટ એન્ડ લેઝર શોનો ડોમ ઉડ્યો, એક યુવતી ઘાયલ જામનગર
દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૯ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરમાં અચાનક વરસાદ સાથે ફુંકાયેલા મીની વાવાઝોડાએ લાખોટા પરના બ્યુટીફીકેશન અને લેઝર શોના છાપરા ઉડાળી દેતા અફડાતફડી મચી ગઈ હતી સદનશીબે જાનહાની ટળી જતા હાશકારો થયો બનાવની જાણના પગલે મનપાના ઉચ્ચ અધિકારી પદાધિકારીઓ દોડી ગયા હતા.