છોટી કાશી’ મા શીતળા સાતમના તહેવાર નિમિત્તે શીતળા માતાના દર્શન માટે ભાવિકોની લાંબી કતાર
દેશ દેવી ન્યુઝ તા.૦૬ સપ્ટેમ્બર ૨૩ જામનગર ‘છોટી કાશી’ ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં શ્રાવણ માસના સાતમના તહેવાર નિમિત્તે શીતળા માતાના દર્શનાર્થે ભાવિકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા, સાથે ભિડભંજન માં આવેલ શિતળા માતાના મંદિરમાં પણ લોકોની ખાસી ભીડ જોવા મળી હતી.