Home Gujarat Jamnagar જામનગર કાલાવડના જસાપર ગામમાં ચોરી કરતી ટોળકીને ઝાડ સાથે બાંધી સરાભરા કરી:...

જામનગર કાલાવડના જસાપર ગામમાં ચોરી કરતી ટોળકીને ઝાડ સાથે બાંધી સરાભરા કરી: જુવો VIDEO

0

જામનગર ના કાલાવડ તાલુકાના જસાપરમાં મંદિર તથા ઘરમાં ચોરી કરનાર ટોળકીને ગામલોકોએ પકડી પાડી પોલીસને સોંપી..

ગામજનોએ પતિપત્નિને ગામના ચોરામાં ઝાડ સાથે બાંધી આકરી પુછપરછ કરી: ગઇકાલનો બનાવ હોવાનો અહેવાલ: મુદ્દો બન્યો ટોક ઓફ ધ ટાઉન

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version