ધ્રોલ નગરપાલિકા ની ચૂંટણી માં વોર્ડ નંબર ૭ ના કોંગ્રેસ ના એક ઉમેદવાર નું નિધન
-
વોર્ડ નંબર ૭ ની તમામ ચાર બેઠક ની ચૂંટણી મુલતવી રખાયા ની તંત્ર ની જાહેરાત
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૫, જામનગર જિલ્લા ના ધ્રોલ નગરપાલિકા ના વોડ નંબર ૭ નાં કોંગ્રેસ ઉમેદવાર નું આજે નિધન થયું છે.આથી આ.વોર્ડ ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવાં માં આવશે.