જામનગરના ખોજા વેપારી યુવાનની પત્ની એકાએક લાપત્તા બની જતા પરિવારજનોમાં ચિંતા : ગુમનોંધ કરાવાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જાન્યુઆરી ૨૫, જામનગર માં સેના નગર વિસ્તારમાં રહેતા ખોજા જ્ઞાતિના વેપારી યુવાન ની પત્ની એકાએક લાપતા બની જતાં સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે.