ભારત ઓમાન રીડાઈનરી લીમીટે બેવડી નિતી સામે સર્વીસમેન વિફર્યાં : નિર્ણય પાછો ખેચો નહીતર અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ.
દેવભૂમિ દ્વારકાના વાડીનાર ભારત ઓમાન રીડાઈનરી લીમીટેડ પેટા એજન્સીના એક્સ સર્વિસમેન એરલીફ્ટ ટ્રાન્સપોર્ટ સવિસમાં કામ કરતા સીકયુરીટી ગાર્ડો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત.
કંપનીની સ્થાપના વખતે સ્થાનિક ખેડૂતોની જમીન કંપની માં ગયેલ હોય તે વખતે કંપની દ્વારા લાયકાત મુજબ નોકરી આપવાની બાહેધરી આપી હોવા છતા ગાર્ડને છૂટા કરતા વિરોધ ફાટી નીકળ્યો હતો.
કેપની દ્વારા ૧૦ પાસ ન હોય તેવા ૧૪ ગાર્ડને છૂટા કરવાની તજવીજ કરતા ૭૫ ગાર્ડ દ્વારા ભૂખ હડતાલ
દેશ દેવી ન્યુજ જામનગર 03. દેવભૂમી દ્વારકાના વાડીનારમાં આવેલ ભારત ઓમાન રીડાઈનરી લીમીટેડ નામની કંપનીમાં છેલ્લા આઠ થી પંદર વર્ષથી ઉપરોકત મારત ઓમાન રીફાઇનરી લીમીટેડમાં સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવીએ છીએ અને હાલમાં કંપીનમાં એમો ફરજ બજાવી રહીયા હોઈએ અને હાલમાં કંપની દ્વારા નવી પોલીસી બહાર પાડી અમો સીક્યુરીટી ગાર્ડ પૈકી ટોટલ ૧૪ સીકયુરીટી ગાર્ડ કે જે ધોરણ -૧૦ પાસ ન હોય તેઓને નોકરી ઉપરથી છૂટા કરી દેવા તજવીજ કરી રહ્યા છે. જેથી અમો ઉપરોક્ત સીકયુરીટીમાં કામ કરતા તમામ ૭૫ સીક્યુરીટી ગાર્ડ ભખ હડતાલ ઉપર બેસવા મજબુર થયા છીએ.
ઉપરોકત કંપની ધ્વારા અમોને જયા સધી નોકરી ઉપર પરત લેવામાં નહી આવે ત્યાં સુધી અમો ભખ હડતાલ ઉપર બેસવાના છીએ અને કંપની અમોને કોઈ જ પ્રકારનુ સહાનુભુતી આપતી ન હોય અને અમોને સીકયરીટી ગાર્ડને ખોટા હેરાન પરેશાન કરી અમોને નોકરી ઉપરથી છૂટા કરવા કાર્યવાહી કરે છે.
હાલમાં કંપનીમાં જેટલા અમો લોકલ સીક્યુરીટી ગાર્ડ છીએ તેઓને જ છુટા કરવામાં આવેલ છે તેમાં બહારના કોઈ ગાર્ડને છૂટો કરવામાં આવેલ નથી અને અમોને ખોટી રીતે નોકરી ઉપરથી છટા કરવા ફરજ પાડે છે જેથી આપ સાહેબ સમય અમારું આ આવેદનપત્ર આપવા ફરજ પડેલ છે તેમજ ગુજરાત સરકારશ્રીની એવી ગાઈડ લાઈન હોય કે જે કર્મચારી અધિકારી કંપનીમાં કે પ્રાઈવેટ નોકરી કરતા હોય તેઓ છેલ્લા પાંચ વર્ષથી એકીધારી નોકરી કરતા હોય તેને કાયમી જોબ ઉપર કાયમી કરવા એવી જાહેરાત કરેલ હોય છતા અમારી ઉપરોકત કંપની આવી સરકારી જાહેરાતોના નિયમોને નેવે મુકીને પોતાની મનઘડત રીતી અપવાની અમો સીક્યુરીટી ગાર્ડોને હેરાન પરેશાન કરતા હોય જેથી તેઓ સામે કાયદેસર પગલા લેવા અમોની ના ફરીયાદ છે તેમજ જો અમો સીક્યુરીટી ગાર્ડોને નોકરી ઉપર પરત લેવામાં નહીં આવે અને અમો ભખ હડતાલ ઉપર કરશ અને તેમાં જો કોઈને કાઈપણ અકસ્માત કે કાઈ અણબનાવ બનશે તે અંગેની સંપૂર્ણ જવાબદારી કંપનીની તથા તેના એમ્પ્લોયની રહેશે.