જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની સજા પૂર્ણ કરેલા સારા વર્તણુક ધરાવતા ૪ કેદીઓને આજે જેલ મુક્ત કરાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪, ફેબ્રુઆરી ૨૫ જામનગરની જિલ્લા જેલમાં ૧૪ વર્ષની આજીવન કેદની સજા પૂર્ણ કરનારા કેદીઓ કે જેઓની જેલ વર્તુણુંક સારી હોય, તેવા કેદીઓને આજે જેલમાંથી શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યા હતા.