જામનગર શહેર અને જિલ્લામાં એક માતા પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ થઈ ગયા ની પોલીસમાં નોંધ કરાવાતાં ભારે ચકચાર
-
જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના ચાર વર્ષના પુત્ર સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા
-
જામનગરની પ્રાઇવેટ બેન્ક નો એક કર્મચારી ઘેરથી નોકરી પર ગયા બાદ લાપતા બની જતાં ગુમનોંધ કરાવાઈ
-
કાલાવડ તાલુકાના જસાપર ગામમાંથી એક શ્રમિક યુવાન એકા એકા લાપતા બની જતાં પોલીસમાં ગુમનોંધ કરાવાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭ એપ્રિલ ૨૫ જામનગર શહેરમાં ખેતીવાડી ફાર્મ નજીક ઇન્દિરા કોલોની શેરી નંબર પાંચમાં રહેતી મનીષાબેન સુરેશભાઈ ખીમસુરીયા નામની ૩૦ વર્ષની પરણીતા ગઈકાલે પોતાના ઘેરથી પોતાના ચાર વર્ષના પુત્ર ધાર્મિકને સાથે રાખીને એકાએક ક્યાંક ચાલી ગઈ હતી.
કરાવાઈ છે.