Home Gujarat Jamnagar જામ્યુકો’ની કચેરીઓમાં મેયરનું સરપ્રાઇઝ ચેકિંગ!

જામ્યુકો’ની કચેરીઓમાં મેયરનું સરપ્રાઇઝ ચેકિંગ!

0

‘જામ્યુકો’ની કચેરીઓમાં મેયરનું સરપ્રાઇઝ ચેકિંગ!

જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની ગત સપ્તાહે વરણી કરવામાં આવી હતી,

જેમાં બીનાબેન કોઠારીની મેયર તરીકે વરણી થઇ હતી, હવે મેયર બીનાબેને પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ એકશનમાં આવી ગયા છે.

સોમવારે સવારે જામ્યુકોની વિવિધ કચેરીઓમાં મેયરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યુ હતું. સરપ્રાઇઝ ચેકિંગ દરમ્યાન મેયરે કચેરી અને કર્મચારીઓના કામનું નિરિક્ષણ કર્યુ હતું અને તેમને લગતા સૂચનો આપ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version