Home Uncategorized જામનગરના પડાણા પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત...

જામનગરના પડાણા પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત અને એક ઇજા.

0

જામનગરના પડાણા પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટના સ્થળે મોત અને એક ઇજા.

જામનગરના ખંભાળિયા હાઇવે પર પડાણા પાટીયા પાસે મુરલીધર હોટેલ નજીક રાત્રે બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાંથી ડ્રાઈવરનું ઘટનાસ્થળ વ જ મોત નીપજયું હતુ અને એની સાથેના એક વ્યકિત ને ઇજા થવાથી બન્ને ને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 50 વર્ષના અજાણ્યા વ્યકિત ઉપરાંત તેની સાથેના ઝારખંડના 27 વર્ષીય યુવાન રીસાલત ખલિફાને સિક્કાની 108 દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર થી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર અકસ્માત થતા ટ્રકમાં ફસાયેલા બન્નેને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version