Home Gujarat Jamnagar કોરોનાના કેસોની વધતા કેસને લઇ જીલ્લા કલેકટર યોજી સમિક્ષા બેઠક

કોરોનાના કેસોની વધતા કેસને લઇ જીલ્લા કલેકટર યોજી સમિક્ષા બેઠક

0

કોરોનાના કેસોની વધતા કેસને લઇ જીલ્લા કલેકટર યોજી સમિક્ષા બેઠક.

જિલ્લા કલેકટરની બેઠકનો દોર શરૂ. વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના

જામનગર : કલેક્ટરશ્રી રવિશંકર દ્વારા જામનગર જિલ્લામાં હાલ કોરોનાના કેસોની વધતી સંખ્યાને ધ્યાને લઇ જી.જી. હોસ્પિટલ ખાતે વોર્ડની સુવિધાઓ, આવશ્યક દવાઓ વગેરે બાબતો હોસ્પિટલ તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટશ્રી દિપક તિવારી, ડીન શ્રી નંદિની દેસાઈ, કોરોનાના નોડલ ડોકટર શ્રી એસ.એસ.ચેટરજી, ડોક્ટર શ્રી મનીષ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version