જામનગર પોલીસ પરિવાર દ્વારા વિજયા દશમી નિમીતે હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્રપુજન કરવામાં આવ્યું
- જામનગર જિલ્લા પોલિસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું
દેશ દેવી ન્યૂઝ તા. ૧૨ ઓક્ટોબર ૨૪ જામનગરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં પરંપરાગત શસ્ત્રપૂજા કરાયું હતું, પોલીસતંત્રો દ્વારા રિવોલ્વર,રાઈફલ, મશીનગન તેમજ પોલીસ અશ્વોની પણ પૂજા કરાઈ હતી