જામનગર શહેર જિલ્લાના 50 પોલીસકર્મીની આંતરિક બદલીના SP એ આપ્યા આદેશ

0
10147

જામનગર શહેર તેમજ જિલ્લામાંથી 50 પોલીસ કર્મીઓની બદલીનો ગંજીપો ચિપતા જિલ્લા પોલીસ વડા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૭ નવેમ્બર ૨૪ જામનગર શહેર તેમજ જિલ્લામાંથી પચાસ પોલીસ કર્મચારીની આંતરિક બદલીનો પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ આદેશ કર્યો હતો તેમાં સીટી-એ બી , સી નો સમાવેશ થયો છે.